By Umesh Chauhan | 07 September 2024 11:02 AM
ડેન્ટલ સર્જન, પીજીડીસીસી, (કોસ્મેટોલોજિસ્ટ) કેસ ફી બીલકુલ - બધીજ ટ્રીટમેન્ટ પર 20% ડીસ્કાઉન્ટ ડો. અક્ષા એ. ગઢિયા (ડેન્ટલ સર્જન/પીજીડીસીસી) | સામાન્ય દંત ચિકિત્સા | | લેસર વાળ દૂર | | ઇમ્પ્લાન્ટ | | સૌંદર્ય પ્રસાધનો | દાંત વિભાગ ઉપલબ્ધ સુવિધા અદ્યતન સાધનોથી સજ્જ વાતાનુકુલિત કમ્યુટરાઈઝ ડેન્ટલ ક્લીનીક. • અત્યાધુનીક ડીઝીટલ X-Ray થી દાંતને લગતા રોગોની સંપુર્ણપણે ચકાસણી. • અત્યાધુનીક રોટરી મશીન વડે દાંતના મુળિયાની સારવાર (Root Canal Treatment). • ચોકઠાની સારવાર (CD & RPD). • ડહાપણ ડાઢની સર્જરી. • જડબામાં સ્કુની મદદથી ફિક્સ દાંત તથા ચોકઠું. • ચાંદી જેવું તથા દાંત જેવા કલરનું ફીલીંગ. • મેટલ, સીરામિક, ઝીરકોનીયાના ફિક્સ દાંત. વાકા-ચુકા દાંતની સારવાર (Ortho Treatment). • પેઢામાંથી આવતા લોહી અને મોઢામાંથી આવતી દુર્ગંધ માટે પાયોરીયાની સારવાર (Flap Surgery). • માવા તથા ગુટખા ખાવાથી ઓછા ખુલતા મોં ની સારવાર. • મોઢાની થતા કેન્સરની ચકાસણી. • મોં તથા ચહેરામાં થતું ઈન્ફેકશનની સારવાર. દાંત તથા પેઢાની આધુનિક મશીન દ્વારા સફાઈ. • સ્માઈલ ડીઝાઈનીંગ. • ઈન્ટ્રાઓરલ ડીઝીટલ કેમેરા. • ખરતાવાળની સારવાર (PRP) • દાંતમાં ડાયમંડ બેસાડવાની સારવાર. કોસ્મેટીક વિભાગ • અત્યાધુનીક લેસર મશીન દ્વારા Permanent body hair removal . FDA Approved લેસર મશીન. • અત્યાધુનીક લેસર મશીન દ્વારા શરીરના કોઈપણ ભાગ માંથી Tattoo Removal. • અત્યાધુનીક PICO લેસર વડે મોઢા પરના ડાઘ, કરચીલીઓ વગેરેની સારવાર. • મોઢા પરના ડાઘ માટે કેમીકલ પીલની સુવિધા. • મોઢા પરના ખીલના ડાઘ અને ખાડા માટે માઈક્રોનીડલીંગ સારવાર. • અત્યાધુનીક લેસર મશીનથી મોઢા પરની ચમક વધારવા માટેની સારવાર કાર્બન લેસર ફેસીયલ, કોરીયન ગ્લાસ ટ્રીટમેન્ટ, હાઈડ્રા ફેશીયલ, વગેરેની સારવાર. • મોઢા પર થતા ખીલની સારવાર. સૌંદર્ય વર્ધક સર્જરી અને સારવાર. હેર PRP ની સારવાર
Register your businessAdded By
Umesh Chauhan