જ્યોત આંખની હોસ્પીટલ

By Digital Botad App Team | 17 May 2024 09:34 AM

Address: શાશ્વત પ્લસ, પહેલો માળ, પવનસુત મેડીકલ સ્ટોરની બાજુમાં, ફાયર બ્રીગેડની સામે, પાળીયાદ રોડ, બોટાદ, ગુજરાત
Mobile: 8905189797

બોટાદ જીલ્લામાં સૌ પ્રથમ વખત ઈન્જેક્શન વિના - ટાંકા વિના - પટ્ટી વિના કોલ્ડ ફેકો મશીનની ફોલ્ડેબલ નેત્રમણી સાથે મોતીયાના ઓપરેશનો • વેલનું આધુનિક ગ્રાફટ સાથેનું ઓપરેશન જેથી ફરીથી વેલ થવાની શક્યતા નહીવત. • 4 કોમ્પ્યુટર દ્વારા આંખના નંબર તપાસ તથા રાહત દરે ચશ્મા મળશે. • ચશ્માના નંબર આધુનિક લેસર પધ્ધતીથી ઉતારવાની તપાસ તથા માર્ગદર્શન • મોતીયાના ઓપરેશન પછી આવતી છારી ઉતારવાની સુવિધા • ત્રાંસી આંખ તથા પડદાના રોગોનું નિદાન તથા માર્ગદર્શન • ઝામરનું નિદાન તથા સારવાર આંખના તમામ રોગોનું નિદાન તથા સારવાર.

Register your business

Added By

Digital Botad App Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser