શ્રી ચાણકચ પ્રાથમિક શાળા

By Umesh Chauhan | 29 April 2024 01:44 PM

Address: ગગજીની ઝુપડી પાસે, તુરખા રોડ, બોટાદ
Mobile: 9737283728

બાલમંદિર થી ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ માટે આપના ઘરથી નજીકના વિસ્તારમાં એક સુંદર શાળા જેમાં આપના બાળકને નીચેની સુવીધાઓ મળશે. અમારી આગવી વિશેષતાઓ... 🏫 દરેક વિધાર્થીને ગમ્મત સાથે જ્ઞાન. 🏫 દરેક ધોરણમાં મર્યાદીત સંખ્યા. 🏫 દર બે-ત્રણ મહિને વાલી મીટીંગનું સુંદર આયોજન. 🏫 દર અઠવાડીએ યુનીટ ટેસ્ટનું આયોજન. 🏫 દર અઠવાડીએ વિધાર્થીને શિક્ષણને અનુરૂપ તથા સામાજીક અને ધાર્મિક ગુણોના વિકાસ થાય તે હેતુથી સ્પે.ક્લાસની વ્યવસ્થા. 🏫 નબળા બાળકો માટે ખાસ શાળા સિવાયના સમયમાં અલગ ક્લાસની વ્યવસ્થા. • ધોરણ કેજી થી ૮ ના તમામ વિધાર્થીઓને પ્રોજેકટર દ્વારા શિક્ષણ આપતી સંસ્થા. • ધોરણ ૬ થી ૮ ના તમામ વિધાર્થી માટે વિશાળ કમ્પ્યુટર લેબ જેમાં વિધાર્થીને કમ્પ્યુટર વિષયનું પ્રેક્ટીકલ દ્વારા શિક્ષણ • તજજ્ઞ, અનુભવી અને વિવેકી શિક્ષણગણ શિક્ષણકાર્ય સાથે વિધાર્થીઓને મુંજવણ દુર કરવા હંમેશા તત્પર. • આદર્શ પરિણામ સાથે આદર્શ જીવન જીવવા માટે તેમનામાં સંસ્કાર સિંચન થાય તે માટે અલગ-અલગ પ્રવૃતિઓનું આયોજન. • વિધાર્થીનું જીવન ઘડતર તેમજ ઉચ્ચ પરિણામ એજ અમારો ધ્યેય. • પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ

Register your business

Added By

Umesh Chauhan

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser