By Digital Botad Team | 17 May 2024 08:57 AM
કે.જી. થી ધો.૧૨ (આર્ટ્સ/કોમર્સ) શ્રી જ્ઞાનયજ્ઞ સ્વામિનારાયણ ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી યોગીરાજ વિદ્યામંદિર -બ ોટાદ શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા સંચાલકશ્રીઓ * જે.પી. સાહેબ * કે.કે. સાહેબ * રાજુ સાહેબ શિક્ષણની નવી શરૂઆત... * અદ્યતન વિજ્ઞાન પ્રયોગ શાળા * આધુનિક પ્રોજેકટર રૂમ * નવોદય પરીક્ષાની તૈયારી * આધુનિક કમ્પ્યુટર લેબ * સ્કૂલ બસની सुविधा * વાલીશ્રી ને પરવડે તેવી સરળ હપ્તે ફી ની ચુકવણી ની સુવિધા * શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતો સ્ટાફ ગણ સંસ્થાની વિશેષતાઓ... • શૈક્ષણિક લાયકાતથી સજજ કર્મયોગી શિક્ષકો દ્વારા શિક્ષણ. • ઉત્કૃષ્ટ શિક્ષણ પદ્ધતિના માધ્યમથી સર્વોત્તમ પરીણામ. • સતત વાલી સંપર્ક અને વાલી મીટીંગનું આયોજન. • દર વર્ષે ધો.૧૦ અને ધો. ૧ર માં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ પરીણામ આપતી શાળા. • આયોજનબદ્ધ અભ્યાસક્રમનું સતત પુનરાવર્તન. • નિયમિત સમયે કોર્સ પૂર્ણ થયા પછી બોર્ડ પધ્ધતી અનુસાર ટેસ્ટ પેપર અને રીવીઝન. * ટેસ્ટ આયોજન દ્વારા સતત મૂલ્યાંકન. • પ્રોગ્રેસ રીપોર્ટ દ્વારા વિદ્યાર્થીઓના પરીણામની જાણકારી. • વિદ્યાર્થીઓમાં જૂથ ભાવના વિકસે તે માટે વિવિધ તહેવારની ઉજવણી, રમતોત્સવ, સહઅભ્યાસિક પ્રવૃતિઓ, વાર્ષિકોત્સવ, પ્રવાસ પર્યટન વગેરે. સુવિધા સાથેનું શિક્ષણ નહિ પરંતુ શિક્ષણમાં આવતી તમામ સુવિધા આપતી શાળા એટલે...યોગીરાજ વિદ્યામંદિર
Register your businessAdded By
Digital Botad Team