By Hardik Bapu Ramanuj | 30 November 2025 09:14 AM
તો હવે આપણા બોટાદ શહેર મા રૂખડ ટેક્સી સર્વિસ વાળા હાર્દિક બાપુ રામાનુજ સેલ્ફ 🚗 ડ્રાઇવ નું ચાલુ કરું છે હવે આપણા બોટાદમાં મેળવો કાર રેન્ટ પર !! ફરવા જવુ છે, પણ કાર નથી? હવે પોતાની કાર લેવાથી છૂટકારો મેળવો. બોટાદ મા ફરી 1 વાર બોટાદમા સૌ પ્રથમ કાર ભાડા પર મેળવો એ પણ જાતે ચલાવવા માટે. હાફ ડે ફુલ ડે વિવિધ વિકલ્પ સાથે મેળવો. લાઈસન્સ ફરજીયાત હોવુ જોઈએ.
Register your businessAdded By
Hardik Bapu Ramanuj