By Digital Botad App Team | 16 March 2026 10:10 PM
🩺 ડૉ.નીરૂબેન મકવાણા બી.ડી.એસ.(ડેન્ટલ સર્જન) ૧૨ વર્ષનો અનુભવ 👉 ઉપલબ્ધ સુવિધાઓ... 👈 🔹આધુનિક રોટરી મશીન દ્વારા મુળિયાની સારવાર 🔹રાડો લાગેલા દાંતમાં ચાંદી/દાંતના કલરનું કાયમી પુરાણ. 🔹અલ્ટ્રાસોનીક મશીન દ્વારા પેઢા તથા દાંતની સફાઈ. 🔹પીળા/ડાઘવાળા દાંતને સુંદર બનાવવા માટે બ્લીચીંગ. 🔹દુખાવારહિત દાંત પાડવાની સુવિધા. 🔹ડિઝિટલ RVG x-ray તથા Intrtoral કેમેરા દ્વારા દાંતનું નિદાન. 🔹દાંતના ફિક્સ તથા રિમુવેબલ ચોકઠા બેસાડવાની સુવિધા. 🔹ડેન્ટલ ડાયમંડ તથા કોસ્મેટીક સ્માઈલ ડિઝાઈન. 🔹વાંકાચુકા કે આગળ પડતા દાંતની સારવાર. 🕒 સમય : સવારે ૯:૩૦ થી ૧:૦૦ સાંજે ૨:૦૦ થી ૭:૦૦
Register your business Open Google MapAdded By
Digital Botad App Team